![]() |
Oneliner Quizzes |
100+ Oneliner Quizzes About Environment and Disaster Management.
પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન વિશે 100+ વનલાઈનર ક્વિઝ.
(હેતુલક્ષી પ્રશ્નો)
Oneliner Quizzes
Gkbyishak.blogspot.com
Quizzes 01 to 10
Q.1. ગુજરાતનું સૌથી મોટુ અભ્યારણ્ય ક્યું છે?
Ans:- ઘુડખર અભ્યારણ્ય (કચ્છના નાના રણમાં)
Q.2. ભારતનું સૌથી નાનું પક્ષી અભ્યારણ્ય ક્યાં આવેલું છે?
Ans:- પોરબંદરમાં
Q.3. ગુજરાતનું ક્યું જળ સરોવર જળ વિસ્તારનું સૌથી મોટું અભ્યારણ્ય છે?
Ans:- નળ સરોવર
Q. 4. ‘‘વૃક્ષ બચાવો આંદોલન'' ક્યા નામે જાણીતું છે?
Ans:- ચીપકો આંદોલન
Q. 5. ‘‘ચીપકો આંદોલન’’ ના પ્રણેતા કોણ હતા?
Ans:- સુંદરલાલ બહુગુણા
Q. 6. ભારતના ક્યા વિસ્તારમાં ‘‘ચીપકો આંદોલન’’ થયું હતું?
Ans:- ઉત્તરાંચલ
Q. 7. ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે?
Ans:- મોર
Q. 8. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ક્યું છે?
Ans:- વાઘ
Q. 9. ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિ.મી. લાંબો છે?
Ans:- 1600 કિ.મી.
Q. 10. વનસ્પતિ સંવેદનશીલતાનો ગુણ ધરાવે છે. તેવું સાબિત કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો?
Ans:- જગદીશચંદ્ર બોઝ
Quizzes 11 to 20
Q. 11. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
Ans:- નર્મદા
Q. 12. સૂર્ય પ્રકાશ દ્વારા ક્યુ વિટામીન મળે છે?
Ans:- વિટામીન - D
Q. 13. વિશ્વ પર્યાવરણ દિન ક્યા દિવસે ઉજવવામાં આવે છે?
Ans:- 5 મી જૂન
Q. 14. હવામાં પ્રાણવાયુ (ઓક્સિજન) કેટલાં ટકા છે?
Ans:- 21%
Q. 15. અવાજ શેમાં મપાય છે?
Ans:- ડેસીબલમાં
Q. 16. ભારતનું રાષ્ટ્રીય ફુલ ક્યું છે?
Ans:- કમળ
Q. 17. પૃથ્વી પર પારજાંબલી કિરણોથી રક્ષણ મેળવવા ક્યા વાયુનું સ્તર જરૂરી છે?
Ans:- ઓઝોન
Q. 18. સજીવો શ્વસનક્રિયામાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે?
Ans:- પ્રાણવાયુ-ઓક્સિજન
Q.19. પેટ અને પાચનતંત્રના રોગો ક્યા પ્રદુષણથી ફેલાય છે?
Ans:- પાણી
Q. 20. પૃથ્વી પરના જળરાશિનું કેટલું પ્રમાણ સમુદ્રમાં છે?
Ans:- 97%
Quizzes 21 to 30
Q. 21. ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં બની હતી?
Ans:- 1984માં
Q. 22. સામાન્ય રીતે કેટલાં ડેસીબલ સુધીનો અવાજ સહ્ય હોય છે?
Ans:- 60 ડેસીબલ
Q. 23. લોહીનું દબાણ અને બહેરાશના રોગો ક્યા પ્રદુષણથી ફેલાય છે?
Ans:- અવાજનું પ્રદુષણ
Q. 24. શ્વસનતંત્રના રોગો ક્યા પ્રદુષણથી ફેલાય છે?
Ans:- હવા
Q. 25. કચ્છનું રણ ક્યા પ્રાણી માટે જાણીતું છે?
Ans:- ઘુડખર
Q. 26. ડાયાબીટીશ, હૃદયરોગ એ ક્યા પ્રકારના રોગ છે?
Ans:- બિન ચેપી જન્ય
Q. 27. બનાસકાંઠામાં કયું અભયારણ્ય આવેલું છે?
Ans:- જેસોર રીછ અભયારણ્ય
Q. 28. ગુજરાતનું રાજ્ય પક્ષી ક્યું છે?
Ans:- સુરખાબ
Q.29. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ક્યું છે?
Ans:- અમદાવાદ
Q. 30. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
Ans:- સાબરમતી
Quizzes 31 to 40
Q. 31. ક્યું પક્ષી અન્ય પક્ષીના માળામાં ઈંડા મૂકે છે?
Ans:- કોયલ
Q. 32. ધરતીકંપનું માપ શેમાં મપાય છે.?
Ans:- રીક્ટર સ્કેલ
Q. 33. માનવી દિવસમાં કેટલા કિલોગ્રામ હવા વાપરે છે?
Ans:- 16 કિલોગ્રામ
Q. 34. વિશ્વભરમાં ક્યારથી વિશ્વ એઈડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે?
Ans:- 1 લી ડિસેમ્બર 1988થી
Q. 35. પૃથ્વી ઉપરનું ક્યું બળ પૃથ્વી પરના વાતાવરણને જાળવી રાખે છે?
Ans:- ગુરૂત્વાકર્ષણ બળ
Q. 36. એશિયાઈ સિંહો માટેનું એક માત્ર સંવર્ધન કેન્દ્ર ભારતમાં ક્યાં આવેલું છે?
Ans:- શક્કરબાગ - જૂનાગઢ
Q. 37. માનવ હક્કોની ઘોષણા યુનોમાં ક્યા દિવસે થઈ હતી?
Ans:- 10 ડિસેમ્બર 1948
Q. 38. કેરોસીન અને ડીઝલમાં ક્યું બળતણ વધુ પ્રદુષક છે?
Ans:- કેરોસીન
Q. 39. લઘુમતિ કોમના માનવહક્કોનો રક્ષણ માટે ક્યા પંચની રચના કરવામાં આવી છે?
Ans:- લઘુમતિ પંચ
Q. 40. પેનીસીલીન નામનું એન્ટી બાયોટીક શેમાંથી બનાવાય છે?
Ans:- પેનીસીલીયમ ફુગમાંથી
Quizzes 41 to 50
Q. 41. સમુદ્રમાં થતાં ધરતીકંપને પરિણામે ઉઠતાં વિનાશક મોજાઓને શું કહે છે?
Ans:- ત્સુનામી
Q. 42. કઈ તારીખે સ્વૈચ્છિક રાષ્ટ્રીય રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
Ans:- 1 ઓક્ટોબર
Q. 43. ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો જણાવો.
Ans:- પવનચક્કી, બાયોગેસ
Q. 44. સી.એન.જી. અને પેટ્રોલમાં ક્યું બળતણ ઓછું પ્રદુષક છે?
Ans:- સી.એન.જી.
Q. 45. માનવ હક્ક દિન ક્યારે ઉજવાય છે?
Ans:- 10 ડિસેમ્બર
Q. 46. સ્વરાજ મારો જન્મસિધ્ધ હક્ક છે, એ કઈ વિભૂતિનો વિચાર છે?
Ans:- લોક માન્ય તિલક
Q. 47. પૃથ્વી ઉપર તેમજ પૃથ્વીની આસપાસ ક્યા કુદરતી આવરણ આવેલાં છે?
Ans:- હવા, પાણી અને જમીન
Q. 48. બિનચેપજન્ય અને બિન સંસર્ગજન્ય રોગો ક્યા છે ?
Ans:- ડાયાબીટીશ, સંધિવા, કેન્સર, હૃદયરોગ, બ્લડપ્રેશર, મગજના રોગો વગેરે.
Q. 49. 1945 માં જાપાનના ક્યા શહેરો ઉપર અમેરિકાએ અણુ બોંબ ફેક્યો હતો ?
Ans:- હિરોસીમા અને નાગાસાકી.
Q. 50. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ કેટલું છે?
Ans:- 0.O36%
Quizzes 51 to 60
Q. 51. ભારતમાં પર્યાવરણ સુરક્ષા એક્ટ કઈ સાલમાં થયો?
Ans:- 1986 અને 1991
Q. 52. ઉર્જાના ક્યા વૈકલ્પિક સ્ત્રોત્રો પ્રદુષણ સમસ્યા સર્જતાં નથી?
Ans:- પવનચક્કી
Q. 53. ગુજરાતના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલ છે?
Ans:- જામનગર
Q. 54. ટ્રાફિક પોલીશે હવા શુધ્ધિકરણ માટે શું પહેરવું પડે છે?
Ans:- માસ્ક
Q. 55. વન સરંક્ષણ કાયદો કઈ સાલમાં આવ્યો?
Ans:- 1980
Q. 56. પ્રથમક્રમના ઉપભોગીઓ ક્યા છે?
Ans:- તીતીઘોડો, સસલુ, હરણ
Q. 57. દ્વિતિયક્રમના ઉપભોગીઓ ક્યા છે?
Ans:- સાપ, ગરોળી, શિયાળ
Q. 58. તૃતિય ક્રમના ઉપભોગીઓ ક્યા છે?
Ans:- દિપડો, ગરૂડ, સિંહ, વાઘ વગેરે.
Q. 59. સાપ ગરોળી ક્યા ક્રમના ઉપભોગી કહેવાય?
Ans:- દ્વિતીય ક્રમના
Q. 60. દિપડો, ગરૂડ ક્યા ક્રમના ઉપભોગી કહેવાય.
Ans:- તૃતીય ક્રમના
Quizzes 61 to 70
Q. 61. સૌ પ્રથમવાર ઈકોલોજી શબ્દ ક્યા જૈવ વિજ્ઞાનીએ આપ્યો?
Ans:- ઈ.સ. 1869 માં ઈ. હેકેલ નામના જર્મન વૈજ્ઞાનિકે
Q. 62. ભારતમાં હવા પ્રદુષણ અટકાવવામાં કાયદો કઈ સાલમાં આવ્યો?
Ans:- 1981
Q. 63. ગુજરાતના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા નામે ઓળખાય છે?
Ans:- પીરોટન
Q. 64. ક્યા સમૃદ્રમાં છેલ્લાં ૫૦ વર્ષોથી પ્રદુષણને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નથી?
Ans:- મેસીડોનિયન સી - ભૂમધ્ય સમુદ્ર
Q. 65. કેન્દ્ર સરકારમાં પર્યાવરણના અલાયદા મંત્રાલયની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી?
Ans:- 1980
Q. 66. વન્યજીવ આરક્ષણ કાયદો કઈ સાલમાં આવ્યો?
Ans:- 1972
Q. 67. “મનુષ્ય મુક્ત જન્મે છે અને મુક્ત જીવે છે’’ નો નારો કઈ સાલમાં ક્યાં દેશમાં ગુંજતો થયો?
Ans:- ઈ. 1786, ફ્રાન્સમાં
Q. 68. સૈનિકો અને યુધ્ધ કેદીઓના માનવ હક્કની સ્થાપના સૌ પ્રથમ કેવી રીતે થઈ?
Ans:- ઈ.સ. 1863 માં રેડકોર્ષ સોસાયટીની સ્થાપના વડે
Q. 69. ભારતમાં રાષ્ટ્રીય બાળનીતિ ક્યારે ઘડવામાં આવી?
Ans:- 1994
Q. 70. શરીરમાં લોહી ફરતું રહે છે અને લોહી શરીરમાં ઘણાં કાયો કરે છે તેની શોધ સૌ પ્રથમ ક્યા વૈજ્ઞાનિકે કરી?
Ans:- ડો. હાર્વે ઈ.સ.1616
Quizzes 71 to 80
Q. 71. પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે ?
Ans:- 22 મી એપ્રિલ
Q. 72. પૃથ્વીની માનવવસ્તી કેટલી છે?
Ans:- 7 અબજ
Q. 73. સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે?
Ans:- 4500
Q. 74. ઈ.સ.1800 માં વિશ્વની કુલ વસ્તી કેટલી હતી.
Ans:- એક અબજ
Q. 75. ઈ.સ. 2000 માં વિશ્વની વસ્તી કેટલી થઈ?
Ans:- 6 અબજ, 20 કરોડ
Q. 76. ઈ.સ.2001 માં ભારતમાં જન્મદર અને મૃત્યુદર કેટલો હતો?
Ans:- દર હજારે 26.5 અને મૃત્યુદર 9 જેટલો
Q. 77. માતાના ગર્ભમાંજ સ્ત્રી જાતિનું મોત નિપજાવી જન્મવાનો અધિકાર છિનવાઈ જાય તેને શું કહે છે?
Ans:- ભૃણહત્યા
Q. 78. ‘‘સોના ચાંદીના ટુકડાએ સાચી સંપત્તિ નથી, આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે’’ આ વાક્ય કોનું છે?
Ans:- મહાત્મા ગાંધીજી
Q. 79. કમળો એ ક્યા પ્રકારનો રોગ છે?
Ans:- ચેપજન્ય રોગ
Q. 80. ચેપજન્ય અથવા સંસર્ગજન્ય રોગો ક્યા છે?
Ans:- ઈન્ફલુએન્ઝા, કમળો, મરડો, કોલેરા, ટી.બી. એઈડ્સ વગેરે
Quizzes 81 to 90
Q. 81. ક્યા ખંડને પ્રાણીઓનું મ્યુઝિયમ કહેવામાં આવે છે.
Ans:- ઓસ્ટ્રેલિયા
Q. 82. મોરેશીયસનું રાષ્ટ્રીય પક્ષી નું નામ શું છે?
Ans:- ડોડો
Q. 83. ડોડો પક્ષી પ્રદુષણને કારણે છેલ્લાં કેટલાં વર્ષોથી નામશેષ થયું છે?
Ans:- 400 વર્ષ
Q. 84. ક્યા દેશનું રાષ્ટ્રીય પક્ષી માત્ર અસ્મિ તથા ચિત્રમાં જ જોવા મળે છે?
Ans:- મોરેશીયસ- ડોડો પક્ષી
Q. 85. ગુજરાતમાં ઊંચામાં ઊંચો પર્વત ક્યો છે?
Ans:- શેત્રુંજય
Q. 86. ઊંટના બચ્ચાને શું કહેવાય?
Ans:- બોટડું
Q. 87. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ગેસ લીકેજ થયો હતો?
Ans:- મિથાઈલ આઈસોસાઈનાઈટ
Q. 88. રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટો આરક્ષિત વિસ્તાર ક્યો છે?
Ans:- ગ્રેટ હિમાલયન
Q. 89. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલાં છે?
Ans:- 89
Q. 90. ભારતમાં આશરે કેટલા અભયારણ્યો છે?
Ans:- 500 જેટલાં
Quizzes 91 to 100
Q. 91. ભારતમાં કુલ કેટલાં આરક્ષિત વિસ્તારો છે?
Ans:- 589
Q. 92. એઈડ્સ અંગેના વિષાણુની શોધ કરનાર ક્યા વૈજ્ઞાનિકોએ સંયુક્ત નોબલ પ્રાઈઝ મળ્યું. કઈ સાલમાં?
Ans:- 1983 માં અમેરિકાના ડો. રોબર્ટ ગેલો અને 1984 માં ફ્રાન્સના લક મોન્ટર્ગનિયરે સંયુક્ત નોબલ પ્રાઈઝ
Q. 93. સૌ પ્રથમ ક્યા દેશમાં અને કઈ સાલમાં એઈડ્સનો દર્દી ઓળખાય?
Ans:- અમેરિકામાં 1981 માં
Q. 94. ડિસેમ્બર 2005 માં વિશ્વમાં કેટલા લોકો એચ.આઈ.વી. સાથે જીવી રહ્યા છે?
Ans:- 4 કરોડ
Q. 95. એઈડ્સની જાગૃતિ માટે યુ.એન. એઈડ્સ સંસ્થા દ્વારા સ્વીકારાયેલું આંતર રાષ્ટ્રીય સ્તરનું પ્રતિક ક્યું છે?
Ans:- લાલ રીબીન-રેડ રીબીન
Q. 96. માછલીઓની ઓળખી શકાયેલી કુલ જાતિ કેટલી છે?
Ans:- 22,000
Q. 97. ભારતના બંધારણના ક્યા આર્ટીકલ મુજબ રાજ્ય તથા નાગરિકો ઉપર જાળવણીની ફ૨જ નાંખવામાં આવી છે?
Ans:- આર્ટીકલ - 48 અને આર્ટીકલ - 51
Q. 98. લાલા હંસરાજ શારદાના પ્રયત્નોથી બ્રિટીશ સરકારે બાળ લગ્ન અટકાવવા કઈ સાલમાં કન્યા માટે લધુત્તમ વય 15 વર્ષ કરી?
Ans:- ઈ.સ.1916 માં
Q. 99. આ પૃથ્વી તેની ઉપર વસતાં બધાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ છે, પરંતુ તે બધા લોકોની લાલચ સંતોષવા જેટલી સમૃધ્ધ નથી. - આ વિધાન કોનું છે?
Ans:- ગાંધીજી
Q. 100. 1992 માં બ્રાઝિલના ક્યા શહેરમાં આ. રા. શિખર પરિષદ મળી?
Ans:- રીયોડી જાનેરો
Quizzes 101 to 110
Q. 101. સ્વાધ્યાય પરિવારે પર્યાવરણ જાળવણી માટે ક્યા કાર્યક્રમો આદર્યા છે?
Ans:- ઉપવન
Q. 102. સ્વાધ્યાય પરિવારે પાણીની સમસ્યા ઉકેલવા માટે ક્યા કાર્યક્રમો આદર્યા છે?
Ans:- નિર્મળ જળ
Q. 103. ભારત સરકારે કન્યા અને પુરૂષ માટે લગ્નવય કઈ નક્કી કરી, કઈ સાલથી?
Ans:- ઈ.સ. 1978 માં કન્યા 18 વર્ષ અને પુરૂષ 21 વર્ષ
Q. 104. ફુગ ક્યા પ્રકારની વનસ્પતિ છે ?
Ans:- એકાંગી
Q. 105. ક્યા તત્વો કેન્સર પેદા કરવા જવાબદાર છે?
Ans:- કાર્સિનોજ઼ન
Q. 106. રોયલ બોટનીકલ ગાર્ડન યાં આવેલો છે
Ans:- ક્યૂ
Q. 107. ગુજરાતના દરિયા કિનારે ક્યા વૃક્ષોનો ઉછેર મોટા પાયે થાય છે?
Ans:- નાળીયેર
Q. 108. વાતાવરણમાં આવેલા ક્યા વાયુનું સ્તર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે.
Ans:- ઓઝોન
Q. 109. દિવસ દરમ્યાન ક્યો વાયુ વનસ્પતિઓ આપણને આપે છે?
Ans:- ઓક્સિજન
Q. 110. જાપાનના હિરોસીમા અને નાગાસાડી શહેરો ઉપર કઈ સાલમાં અણુ બોમ્બ નાંખવામાં આવ્યો હતો?
Ans:- 6 અને 8 ઓગષ્ટ 1945
Quizzes 111 to 120
Q. 111. હાલમાં ક્યાં પક્ષીઓની સંખ્યા ખુબજ ઘટી જવા પામી છે?
Ans:- ગીધ
Q. 112. ગીધની સંખ્યા ઘટવાના કારણોમાંનું મુખ્ય કારણ કર્યું છે?
Ans:- પશુઓમાં ડાયક્લોફેનાક દવાનો વધુ પ્રમાણમાં ઉપયોગ.
Q. 113. ભારતનો કેટલો ભૂભાગ સંભવિત ધરતીકંપના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવે છે?
Ans:- 80%
Q. 114. સામાન્ય રીતે કેટલા રીક્ટર સ્કેલથી હળવા ભૂકંપ ઓછા વિનાશકારી હોય છે?
Ans:- 6 રીકટર સ્કેલ
Q. 115. હિમાલય વિસ્તારમાં કઈ જગ્યાએ મહાવિનાશક ધરતીકંપ થયો હતો?
Ans:- ચમોલી
Q. 116. કઈ સાલમાં ઈન્ડોનેશિયા અને ભારતના તામિલનાડુ રાજ્યમાં ત્સુનામી કુદરતી હોનારત થઈ હતી?
Ans:- ડિસેમ્બર 2005
Q. 117. મહારાષ્ટ્રમાં 1993 માં ક્યા જિલ્લામાં ધરતીકંપ થયો હતો?
Ans:- લાતુર
Q. 118. સૌરાષ્ટ્રમાં મોરબી નજીક ક્યો ડેમ તૂટવાને પરિણામે પૂર હોનારત થઈ હતી?
Ans:- મચ્છુ
Q.119. કઈ કુદરતી આફત ધીમી અને બચાવને સમય આપતી કુદરતી હોનારત છે?
Ans:- દુષ્કાળ
Q. 120. હોનારતમાં ફસાયેલાં કે અસર પામેલાં લોકોને બચાવવા માટે કોની મદદ સૌ પ્રથમ લેવામાં આવે છે?
Ans:- પોલીસ અને લશ્કરની મદદ
Quizzes 121 to 130
Q. 121. પાંસદા રાષ્ટ્રીય ઉપાય કયા જિલ્લામાં આવ્યું છે?
Ans:- ડાંગ
Q. 122. ભાવનગર, વેળાવદર માં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે?
Ans:- કાળીયાર
Q. 123. જેસૌર નું અભ્યારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે.
Ans:- રીંછ
Q. 124. મહેસાણામાં ક્યું અભયારણ્ય આવેલું છે?
Ans:- થોળ અભયારણ્ય
Q. 125 દાહોદમાં કયું અભયારણ્ય આવેલું છે?
Ans:- રતનમહાલ - રીંછ અભ્યારણ્ય
Q. 126. ભૂકંપમાં થતી જાનહાનિ મહદઅંશે ભૂકંપની તીવ્રતાને કારણે નહી પરંતુ શેના કારણે થાય છે?
Ans:- અયોગ્ય બાંધકામ
Q. 127. ભારતમાં ક્યા વર્ષમાં બ્રિટીશ સમય દરમ્યાન દુષ્કાળ પંચની રચના કરવામાં આવી હતી?
Ans:- 1927
Q. 128. ગુજરાત સરકારે કુદરતી આપત્તિનો સામે ચચરવાતંત્ર ગોઠવવા માટે કઈ સાલમાં ગુજરાત સ્ટેટ ડીઅર મેનેજમેન્ટ ઓથોરીટીની રચના કરી છે?
Ans:- એપ્રિલ 2009
Q. 129. ભારતમાં આપત્તિઓ સામેના પૂર્વ આયોજન માટે કોની રચના કરવામાં આવી છે?
Ans:- નેશનલ ડીઝાસ્ટર ઓથોરીટી
Q. 130. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી છે?
Ans:- મુખ્યમંત્રી
Q. 131. ગુજરાતમાં કુલ કેટલાં અંદાજીત વન્ય પ્રાણી અભયારણ્યો આવેલાં છે?
Ans:- 25
Q. 132. સ્વતંત્ર ભારતમાં ક્યા વર્ષમાં રાષ્ટ્રીય પૂર નિયંત્રણ નીતિ જાહેર કરવામાં આવી હતી?
Ans:- 1954
Q. 133. ભારતમાં પક્ષીઓની વિવિધ જાતિઓ કેટલી છે?
Ans:- 1232
Q. 134. ગુજરાતમાં પક્ષીઓની વિવિધ જાતિઓ કેટલી છે?
Ans:- 479
Q. 135. ભારતમાં માછલીઓની વિવિધ જાતિઓ કેટલી છે?
Ans:- 2546
Q. 136. ગુજરાતમાં માછલીઓની વિવિધ કેટલી જાતિયો છે?
Ans:- 606
✡ Read more ✡
- Computer GK : General Knowledge of Computer, useful for CCC Exams : Oneliner Quizzes, Full form.
- समाज सुधार - ️सभी Exams के लिए महत्वपूर्ण प्रश्नोत्तर।
- તમામ પરીક્ષાઓ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો.
- Must know: In 19 things, who are the first state in India - पता होना चाहिए: 19 चीजों में, भारत में पहला राज्य कौन हैं।
- 64 Important Questions About Indian Parliament - ભારતીય સંસદ વિશે 64 મહત્વપૂર્ણ પ્રશ્ર્નો.
- Filmi Quiz Time.
- Online quizzes : Play quiz and update your knowledge about Alankar.
My blog
0 Comments