Ticker

6/recent/ticker-posts

1 થી 100 સુધી સંખ્યા (એકડી) શબ્દોમાં


Number in Gujarati 1 to 100
Number in Gujarati 1 to 100


1 થી 100 સુધી સંખ્યા (એકડી) શબ્દોમાં 

Sankhya in Gujarati (એકડી) 

1 થી 50 સુધી સંખ્યા શબ્દોમાં 

1એક11અગિયાર 21એકવીસ 31એકત્રીસ 41એકતાળીસ 
2બે12બાર22બાવીસ 32બત્રીસ 42બેતાળીસ 
3ત્રણ 13તેર 23તેવીસ33તેત્રીસ 43તેંતાળીસ 
4ચાર 14ચૌદ24ચોવીસ 34ચોત્રીસ 44ચુંમાળીસ
5પાંચ 15પંદર25પચ્ચીસ 35પાંત્રીસ 45પિસ્તાળીસ
616સોળ26છવ્વીસ 36છત્રીસ 46છેતાળીસ
7સાત17સત્તર 27સત્તાવીસ 37સાડત્રીસ 47સુડતાળીસ
8આઠ18અઢાર 28અઠ્ઠાવીસ 38આડત્રીસ 48અડતાળીસ
9નવ19ઓગણીસ 29ઓગણત્રીસ 39ઓગણચાળીસ49ઓગણપચાસ
10દસ20વીસ 30ત્રીસ40ચાળીસ 50પચાસ 

51 થી 100 સુધી સંખ્યા શબ્દોમાં 

51એકાવન61એકસઠ71ઇકોતેર81એક્યાશી91એકાણું 
52બાવન62બાસઠ72બોત્તેર 82બ્યાશી92બાણું
53તેપન63ત્રેસઠ73તોંતેર 83ત્યાશી93તાણું
54ચોપન64ચોસઠ74ચુંમોતેર84ચોરાશી 94ચોરાણું
55પંચાવન65પાંસઠ75પંચોતેર 85પંચાશી95પંચાણું
56છપ્પન 66છાસઠ76છોત્તેર 86છ્યાશી96છન્નું
57સત્તાવન67સડસઠ77સિત્યોતેર 87સિત્યાશી97સત્તાણું
58અઠ્ઠાવન 68અડસઠ78ઇઠ્ઠોતેર88ઇઠ્યાશી98અઠ્ઠાણું
59ઓગણસાઠ 69ઓગણસિત્તેર79ઓગણ્યાએંશી89નેવ્યાશી 99નવ્વાણું 
60સાઠ70સિત્તેર80એંશી90નેવું 100સો


0 से 10 સુધી સંખ્યા

0શૂન્ય Zero
1એકOne
2બેTwo
3ત્રણThree
4ચાર Four
5પાંચ Five
6Six
7સાતSeven
8આઠEight
9નવNine
10૧૦દસTen


11 થી 20 સુધી સંખ્યા 

11૧૧અગિયાર Eleven
12૧૨બારTwelve
13૧૩તેરThirteen
14૧૪ચૌદFourteen
15૧૫પંદર Fifteen
16૧૬સોળSixteen
17૧૭સત્તરSeventeen
18૧૮અઢારEighteen
19૧૯ઓગણીસ Nineteen
20૨૦વીસTwenty


21 થી 30 સુધી સંખ્યા 

21૨૧એકવીસ Twenty-one
22૨૨બાવીસ Twenty-two
23૨૩તેવીસ Twenty-three
24૨૪ચોવીસ Twenty-four
25૨૫પચ્ચીસ Twenty-five
26૨૬છવ્વીસ Twenty-six
27૨૭સત્તાવીસTwenty-seven
28૨૮અઠ્ઠાવીસ Twenty-eight
29૨૯ઓગણત્રીસ Twenty-nine
30૩૦ત્રીસThirty


31 થી 40 સુધી સંખ્યા

31૩૧એકત્રીસThirty-one
32૩૨બત્રીસ Thirty-two
33૩૩તેત્રીસ Thirty-three
34૩૪ચોત્રીસ Thirty-four
35૩૫પાંત્રીસ Thirty-five
36૩૬છત્રીસ Thirty-six
37૩૭સાડત્રીસ Thirty-seven
38૩૮આડત્રીસ Thirty-eight
39૩૯ઓગણચાલીસThirty-nine
40૪૦ચાલીસ Forty


41 થી 50 સુધી સંખ્યા

41૪૧એકતાલીસForty-one
42૪૨બેતાલીસForty-two
43૪૩તેંતાલીસ Forty-three
44૪૪ચુંમાલીસForty-four
45૪૫પિસ્તાલીસForty-five
46૪૬છેંતાલીસForty-six
47૪૭સુડતાલીસForty-seven
48૪૮અડતાલીસForty-eight
49૪૯ઓગણપચાસForty-nine
50૫૦પચાસFifty


51 થી 60 સુધી સંખ્યા 

51૫૧એકાવનFifty-one
52૫૨બાવનFifty-two
53૫૩તેપનFifty-three
54૫૪ચોપનFifty-four
55૫૫પંચાવનFifty-five
56૫૬છપ્પનFifty-six
57૫૭સત્તાવનFifty-seven
58૫૮અઠ્ઠાવનFifty-eight
59૫૯ઓગણસાઈઠFifty-nine
60૬૦સાઈઠSixty


61 થી 70 સુધી સંખ્યા 

61૬૧એકસઠSixty-one
62૬૨બાસઠSixty-two
63૬૩ત્રેસઠSixty-three
64૬૪ચોસઠSixty-four
65૬૫પાંસઠ Sixty-five
66૬૬છાસઠSixty-six
67૬૭સડસઠSixty-seven
68૬૮અડસઠSixty-eight
69૬૯ઓગણસિત્તેરSixty-nine
70૭૦સિત્તેરSeventy


71 થી 80 સુધી સંખ્યા 

71૭૧ઇકોતેરSeventy-one
72૭૨બોત્તેરSeventy-two
73૭૩તોત્તેર Seventy-three
74૭૪ચુંમોતેરSeventy-four
75૭૫પંચોતેરSeventy-five
76૭૬છોતેરSeventy-six
77૭૭સિત્યોતેરSeventy-seven
78૭૮ઈઠ્યોતેરSeventy-eight
79૭૯ઓગણએંશી Seventy-nine
80૮૦એંશીEighty


81 થી 90 સુધી સંખ્યા 

81૮૧એક્યાશીEighty-one
82૮૨બ્યાશીEighty-two
83૮૩ત્યાશીEighty-three
84૮૪ચોર્યાશીEighty-four
85૮૫પંચ્યાશીEighty-five
86૮૬છ્યાશીEighty-six
87૮૭સિત્યાશીEighty-seven
88૮૮ઈઠ્યાશીEighty-eight
89૮૯નેવ્યાશીEighty-nine
90૯૦નેવુંNinety


91 થી 100 સુધી સંખ્યા 

91૯૧એકાણુંNinety-one
92૯૨બાણુંNinety-two
93૯૩ત્રાણુNinety-three
94૯૪ચોરાણુંNinety-four
95૯૫પંચાણુંNinety-five
96૯૬છન્નુંNinety-six
97૯૭સત્તાણુંNinety-seven
98૯૮અઠાણુંNinety-eight
99૯૯નવ્વાણુંNinety-nine
100૧૦૦સોOne-hundred


101 થી 125 સુધી સંખ્યા 

101 એક સોOne Hundred One
102એક સો બેOne Hundred Two
103એક સો ત્રણOne Hundred Three
104એક સો ચારOne Hundred Four
105એક સો પાંચ One Hundred Five
106એક સો છOne Hundred Six
107એક સો સાતOne Hundred Seven
108એક સો આઠOne Hundred Eight
109એક સો નવOne Hundred Nine
110એક સો દસOne Hundred Ten
110એક સો અગિયારOne Hundred Eleven
112એક સો બારOne Hundred Twelve
113એક સો તેરOne Hundred Thirteen
114એક સો ચૌદOne Hundred Fourteen
115એક સો પંદરOne Hundred Fifteen
116એક સો સોળOne Hundred Sixteen
117એક સો સત્તરOne Hundred Seventeen
118એક સો અઢારOne Hundred Eighteen
119એક સો ઓગણીસOne Hundred Nineteen
120એક સો વીસOne Hundred Twenty
121એક સો એકવીસOne Hundred Twenty-one
122એક સો બાવીસOne Hundred Twenty-two
123એક સો તેવીસOne Hundred Twenty-three
124એક સો ચોવીસOne Hundred Twenty-four
125એક સો પચ્ચીસOne Hundred Twenty-five




    My blog 

🌍 Gkbyishak

🌎 Makelifehappy89

🌎 Ishakansari.blogspot.com


Gkbyishak.blogspot









Post a Comment

0 Comments