Learn about the tools of science - વિજ્ઞાનના સાધનો વિશે જાણો
Learn about the tools of science - વિજ્ઞાનના સાધનો વિશે જાણો |
●1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
●2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
●3. એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
●4. એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
●5. ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
●6. ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
●7. પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
●8. બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
●9. ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
●10. હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
●11. હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●12. માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
●13. રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
●14. સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●15. સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
●16. એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
●17. ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
●18. એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
●19. કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
●20. કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
●21. ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
●22. થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
●23. સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
●24. સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
●25. એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
●26. ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
●27. માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
●28. હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
●29. ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
●30. ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
●31. એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
●32. ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
●33. થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
●34. માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
●35. વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
●36. સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
●37. હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
●38. હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
●39. મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
●40. ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
●41. પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
●42. ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
●43. એટમોમીટર : બાષ્પદર માપક સાધન
●44. એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
●45. એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
●46. ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
●47. કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
●48. ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
●49. કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
●50. કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
●51. કોનોમીટર : કાલ માપક સાધન
●52. પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
●53. કિલનોમીટર : ઢાળ માપક સાધન
●54. કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
●55. ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
●56. ગોનિયોમીટર : કોણ માપક સાધન
●57. ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
●58. ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
●59. ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
●60. પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
●61. પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
●62. પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
●63. પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
●64. ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
●65. બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
●66. બેરોમીટર : વાયુભાર માપક સાધન
●67. માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
●69. રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
●70. લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
●71. વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
●72. વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
●73. સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
●74. સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન
📖 READ MORE 📖
General Knowledge of Word Abbreviations - शब्द संक्षेप का सामान्य ज्ञान
My blog
0 Comments