Learn to say time in English |
Gkbyishak.blogspot.com
અંગ્રેજીમાં સમય કહેતા શીખો - Learn to say time in English.
What time is it? કેટલા વાગ્યા?
વિદ્યાર્થી મિત્રો,
⏲️ સમય પૂછવો અને કહેવો એ આપણી રોજબરોજની ક્રિયા છે. તેથી તેને અંગ્રેજીમાં કેવી રીતે પૂછી શકાય કે કહી શકાય તે આવડવું ખુબ જ જરૂરી બની જાય છે. આથી અમે તમને સરળતાથી અહીં શીખવવાનો પ્રયત્ન કર્યો છે.
⏲️ સમય પૂછવા
What time is it? (અત્યારે શું સમય થયો છે?)
What's the time? (સમય શું થયો છે?)
Could you tell me the time, please? (મેહરબાની કરીને, તમે મને સમય જણાવશો?)
વડે પ્રશ્ન પૂછી શકાય.
What time is it? |
🍥 પૂર્ણ કલાકનો સમય દર્શાવવાં કલાકની પાછળ o'clock લાગે છે.
Example:-
➡️
1:00 - it is one o'clock.
2:00 - it is two o'clock.
3:00 - it is three o'clock.
4:00 - it is four o'clock.
5:00 - it is five o'clock.
6:00 - it is six o'clock.
7:00 - it is seven o'clock.
8:00 - it is eight o'clock.
9:00 - it is nine o'clock.
10:00 - it is ten o'clock.
11:00 - it is eleven o'clock.
12:00 - it is twelve o'clock.
🍥 જો પૂર્ણ કલાક સીવાયનો સમય હોય તો મિનિટને કલાક પહેલા લખાય છે. ત્યારબાદ to કે past ઉમેરાય છે.
Gkbyishak.blogspot.com
🍥 પૂર્ણ કલાક પછી 15 મિનિટનો સમય દર્શાવવાં quarter past શબ્દ વપરાય છે. ત્યારબાદ કલાક બોલાય છે.
Example:-
➡️
1:15 - it is quarter past one.
2:15 - it is quarter past two.
3:15 - it is quarter past three.
4:15 - it is quarter past four.
5:15 - it is quarter past five.
6:15 - it is quarter past six.
7:15 - it is quarter past seven.
8:15 - it is quarter past eight.
9:15 - it is quartr past nine.
10:15 - it is quarter past ten.
11:15 - it is quarter past eleven.
12:15 - it is quarter past twelve.
🍥 પૂર્ણ કલાક પહેલા 15 મિનિટનો સમય દર્શાવવાં quarter to શબ્દ વપરાય છે. ત્યારબાદ કલાકના સમયમાં પછીની કલાક બોલાય છે.એટલે કે 6:45ને સાતમાં પંદર મિનિટ બાકી છે તેમ બોલાય છે.
Example:-
➡️
1:45 - it is quarter to two.
2:45 - it is quarter to three.
3:45 - it is quarter to four.
4:45 - it is quarter to five.
5:45 - it is quarter to six.
6:45 - it is quarter to seven.
7:45 - it is quarter to eight.
8:45 - it is quarter to nine.
9:45 - it is quarter to ten.
10:45 - it is quarter to eleven.
11:45 - it is quarter to twelve.
12:45 - it is quarter to one.
🍥 30 મીનીટનો સમય દર્શાવવાં half past શબ્દ વપરાય છે. ત્યારબાદ કલાક બોલાય છે.
Example:-
➡️
1:30 - it is half past one.
2:30 - it is half past two.
3:30 - it is half past three.
4:30 - it is half past four.
5:30 - it is half past five.
6:30 - it is half past six.
7:30 - it is half past seven.
8:30 - it is half past eight.
9:30 - it is half past nine.
10:30 - it is half past ten.
11:30 - it is half past eleven.
12:30 - it is half past twelve.
🍥 જો મિનિટ 1 - 30 વચ્ચે હોય તો મિનિટ પછી Past શબ્દ લગાડાય છે. ત્યારબાદ કલાક બોલાય છે.
Example:-
➡️
1:01 - it is one past one.
1:02 - it is two past one.
1:03 - it is three past one.
2:04 - it is four past two.
2:05 - it is five past two.
2:06 - it is six past two.
3:07 - it is seven past three.
3:08 - it is eight past three.
3:09 - it is nine past three.
4:10 - it is ten past four.
4:11 - it is eleven past four.
4:12 - it is twelve past four.
5:13 - it is thirteen past five.
5:14 - it is fourteen past five.
6:16 - it is sixteen past six.
6:17 - it is seventeen past six.
7:18 - it is eighteen past seven.
7:19 - it is nineteen past seven.
8:20 - it is twenty past eight.
8:21 - it is twenty one past eight.
9:22 - it is twenty two past nine.
9:23 - it is twenty three past nine.
10:24 - it is twenty four past ten.
10:25 - it is twenty five past ten.
11:26 - it is twenty six past eleven.
11:27 - it is twenty seven past eleven.
12:28 - it is twenty eight past twelve.
12:29 - it is twenty nine past twelve.
🍥 જો મિનિટ 31 - 60 વચ્ચે હોય તો મિનિટ પછી to શબ્દ લગાડાય છે. ત્યારબાદ કલાકના સમયમાં પછીની કલાક બોલાય છે.એટલે કે 6:55ને સાતમાં પાંચ બાકી છે તેમ બોલાય છે.
Example:-
➡️
1:31 - it is twenty nine to two.
1:32 - it is twenty eight to two.
1:33 - it is twenty seven to two.
2:34 - it is twenty six to three.
2:35 - it is twenty five to three.
2:36 - it is twenty four to three.
3:37 - it is twenty three to four.
3:38 - it is twenty two to four.
3:39 - it is twenty one to four.
4:40 - it is twenty to five.
4:41 - it is nineteen to five.
4:42 - it is eighteen to five.
5:43 - it is seventeen to six.
5:44 - it is sixteen to six.
6:46 - it is fourteen to seven.
6:47 - it is thirteen to seven.
7:48 - it is twelve to eight.
7:49 - it is eleven to eight.
8:50 - it is ten to nine.
8:51 - it is nine to nine.
9:52 - it is eight to ten.
9:23 - it is seven to ten.
10:54 - it is six to eleven.
10:55 - it is five to eleven.
11:56 - it is four to twelve.
11:57 - it is three to twelve.
12:58 - it is two to one.
12:59 - it is one to one.
ટૂંકમાં,
-:અંગ્રેજીમાં સમય જણાવતા શીખો:-
નિયમ 1:- સાડા શબ્દ માટે Half નો use કરો.
નિયમ 2:- પોણા શબ્દ માટે Quarter to નો use કરો.
નિયમ 3:- સવા શબ્દ માટે Quarter past નો use કરો.
નિયમ 4:- બાકી શબ્દ માટે to નો use કરો.
Examples,
1: પાંચ વાગ્યા છે:- It is 5 o'clock.
2: દસ વાગ્યા છે:- It is 10 o'clock.
3: બાર વાગ્યા છે:- It is 12 o'clock.
4: સાડા ચાર વાગ્યા છે:- It is half past four.
5: સાડા દસ વાગ્યા છે:- It is half past ten.
6: સાડા સાત વાગ્યા છે:- It is half past seven.
7: પોણા ચાર વાગ્યા છે:- It is quarter to four.
8: પોણા ત્રણ વાગ્યા છે:- It is quarter to three.
9: પોણા અગિયાર વાગ્યા છે:- It is quarter to eleven.
10: સવા છ વાગ્યા છે:- It is quarter past six.
11: સવા નવ વાગ્યા છે:- It is quarter past Nine.
12: સવા ત્રણ વાગ્યા છે:- It is quarter past three.
13: ચાર વાગવાની તૈયારી છે:- It is to 4'o clock.
14: બાર વાગવાની તૈયારી છે:- It is to 12'o clock.
15: બે વાગવાની તૈયારી છે:- It is to 2'o clock.
⏲️ 12-કલાકની ઘડિયાળ એક સમય સંમેલન છે. જેમાં દિવસના 24 કલાકને બે સમયગાળામાં વહેંચવામાં આવે છે: સવારે અને બપોરે. દરેક સમયગાળામાં 12 કલાકનો સમાવેશ થાય છે: 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11.
➡️ a.m. (ante meridiem) before midday
➡️ p.m. (post meridiem) after midday
➡️ રાતના 12.00 થી સવારના 11.59 સુધી a.m.
➡️ બપોરના 12.00 થી રાતના 11.59 સુધી p.m. કહેવાય છે.
12.00 a.m. to 11.59 a.m.
12.00 p.m. to 11.59 p.m
અભિવાદન
Gkbyishak.blogspot.com
➡️ અંગ્રેજી ભાષામાં અભિવાદન માટે....
🟢 Good morning
🟢 Good afternoon
🟢 Good evening
🟢 Good night કહેવામાં આવે છે.
➡️ 12.00 a.m. to 11.59 a.m. સુધી કોઈ મળે ત્યારે Good morning કહેવાય.
➡️ 12.00 p.m. to 4.59 p.m. સુધી કોઈ મળે ત્યારે Good afternoon કહેવાય.
➡️ 5.00 p.m પછી કોઈ મળે ત્યારે Good evening કહેવાય.
➡️ અને રાત્રે છુટા પડતી વખતે Good night કહેવામાં આવે છે.
- અમે આશા રાખીએ છીએ કે હવે તમે અંગ્રેજીમાં સમય કહેતા શીખો સારી રીતે સમજી ગયા છો. જો તમને આ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો . આ માહિતી આગળ શેર કરશો.
My blog
0 Comments