| Silent Letters gkbyishak |
Words with 'Silent Letters'
in English from A-Z
A-Z અંગ્રેજીમાં 'મૌન અક્ષર'વાળા શબ્દો.
- Friends! Proper pronunciation is essential for reading.
- When we are reading in English, there are some words in which a letter is written but it is not pronounced. Such letters are called 'Silent Letters'.
- Identification of such 'Silent Letters' used in English words is very important. So that our pronunciation may be more refined.
- Here A, B, C, D, E, G, H, I, K, L, N, P, S, T, W etc. Letters are tried to present in which words they appear as 'Silent Letters'. We hope you find it very useful for reading English.
- મિત્રો! વાંચન માટે યોગ્ય ઉચ્ચારણ ખૂબ જરૂરી છે.
- જ્યારે આપણે અંગ્રેજીમાં વાંચન કરતાં હોય ત્યારે કેટલાક શબ્દો એવા પણ હોય છે કે જેમાં કોઈ Letter (અક્ષર) લખેલું તો હોય છે પણ તેનો ઉચ્ચાર થતો નથી. આવા Lettersને 'Silent Letters' કહે છે.
- અંગ્રેજી શબ્દોમાં વપરાતા આવા 'Silent Letters' ની ઓળખ ખૂબ જરૂરી છે. જેથી આપણું ઉચ્ચારણ વધારે શુધ્ધ બની શકે.
- અહીં A, B, C, D, E, G, H, I, K, L, N, P, S, T, W વગેરે Letters કયા-કયા શબ્દોમાં 'Silent Letters' તરીકે આવેલા છે તે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરેલ છે. આશા છે કે આપ સહુને અંગ્રેજી વાંચન માટે તે ખૂબ ઉપયોગી સાબિત થશે.
Words with Silent Letter 'A'
Artistically - કલાત્મક રીતે
Caesar - રોમન સમ્રાટ
Haemoglobin - લાલ રક્ત કણ
Logically - તાર્કિક રીતે
Musically - સંગીતની રીતે
Physically - શારીરિક રીતે
Critically - વિવેચનાત્મક રીતે
| Silent Letters B gkbyishak |
Words with Silent Letter 'B'
Aplomb - આત્મવિશ્વાસ
Bomb - સ્ફોટક પદાર્થનો ગોળો
Climb - ચડવું
Comb - કાંસકો
Coulomb - વિધુત પરિમાણ
Crumb - નાનો ટુકડો, બટકું
Debt - દેવું
Doubt - શંકા
Dumb - મૂંગો
Jamb - બારીબારણાના ચોકઠાની પાંખ
Lamb - ઘેટું, વિનમ્ર માણસ
Limb - અંગ, શાખા
Numb - જડ
Plumber - નળકામ કરનાર
Subtle - ગૂઢ
Succumb - આત્મહત્યા
Thumb - અંગૂઠો
Tomb - કબર
Womb - ગર્ભ
- 'b' અક્ષર જ્યારે 't' પહેલાં આવે અથવા 'm' પછી આવે તો તે સાયલન્ટ લેટર તરીકે કામ કરી શકે છે. 'comb', 'tomb', 'bomb', 'debt' અને 'doubt' જેવા શબ્દો 'b' સાયલન્ટ અક્ષર તરીકે કામ કરતા સારા ઉદાહરણો છે. અલબત્ત, આ નિયમમાં હંમેશા અપવાદો હોય છે; જેમ કે 'obtain' શબ્દ નિયમોનું પાલન કરતો નથી.
| Silent Letters C gkbyishak |
Words with Silent Letter 'C'
Abscess - ફોલ્લો, ગુમડું
Ascend - ચડવું
Ascent - ચઢાણ
Conscience - અંત: કરણ
Conscious - સભાન
Crescent - અર્ધચંદ્રાકાર
Descend - ઉતરવું
Disciple - શિષ્ય
Evanesce - અવિકસિત, વિલિન થવું
Fascinate - આકર્ષવું, મુગ્ધ કરવું
Fluorescent - ફ્લોરોસન્ટ
Hack - ચૂંથવું, ફાડવું
Muscle - સ્નાયુ
Obscene - અશ્લીલ, નિર્લજ્જ
Resuscitate - પુનરુત્થાન
Scenario - દૃશ્ય, નાટ્ય કથા
Scene - દ્રશ્ય
Scent - સુગંધ
Science - વિજ્ઞાન
Scepter - રાજદંડ
Scissors - કાતર
Snack - નાસ્તો
Transcend - પાર કરવો, ચડી જવું
- જ્યારે 'c' અક્ષર 's' ને અનુસરે છે અને 'i', 'e', અથવા 'y' પહેલાં આવે છે ત્યારે તે શાંત હોય છે. આવા શબ્દોમાં 'Science' અને 'scepter'નો સમાવેશ થાય છે. સંયોજન 'ck' માત્ર 'k' અવાજ ઉત્પન્ન કરે છે, જેમ કે 'snack' અને 'hack'.
| Silent Letters D gkbyishak |
Words with Silent Letter 'D'
Badge - બિલ્લો
Bridge - પુલ
Edge - ધાર, કિનારી
Gadget - ગેજેટ
Grudge - રોષ
Handkerchief - રૂમાલ
Handsome - સુંદર, દેખાવડું
Hedge - વાડ
Midget - ખૂબ નાનો, बौना, વેતીયાં
Sandwich - સેન્ડવીચ
Wedge - ફાચર, શંકુના આકારનો ટુકડો
Wednesday - બુધવાર
- 'D' is not pronounced in combination 'DG' : Grudge, badge etc.
Words with Silent Letter 'E'
Age - ઉંમર
Bike - બાઇક
Breathe - શ્વાસ લેવું
Bridge - પુલ
Change - બદલવું
Clothes - કપડાં
Gene - જીન, જનીન
Hate - નફરત
Like - ગમવું, જેમ કે
Love - પ્રેમ
Please - મહેરબાની કરીને
Vegetable - શાકભાજી
- સાયલન્ટ 'e' અંગ્રેજીમાં મહત્વનો હેતુ પૂરો પાડે છે. જ્યારે મૌન 'e' શબ્દના અંતમાં હોય છે, ત્યારે તે પહેલાંનો સ્વર લાંબો સ્વર બનાવે છે, જેમ કે 'cake', 'hike' અને 'bike'.
Words with Silent Letter 'G'
Align - સંરેખિત કરવું, હારબંધ ગોઠવવું
Assign - સોંપવું, નામે કરવું
Benign - સૌમ્ય, દયાળુ
Campaign - ઝુંબેશ
Champagne - શેમ્પેઈન
Cologne - કોલોન
Consign - મોકલવું
Design - ડિઝાઇન, આકૃતિ
Feign - ઝઘડવું, ખોટો દેખાવ કરવો
Foreign - વિદેશી
Foreigner - વિદેશી
Gnarl - ઝુકાવવું, ડાળી પર થતી ગાંઠ
Gnaw - પજવવું
Gnarly - ગર્ભાધાન, ખડબચડું
Gnome - કહેવત, નોમ, પરી
Malign - બદનામ કરવો
Reign - શાસન, વર્ચસ્વ
Resign - રાજીનામું આપવું
Sign - હસ્તાક્ષર, ઈશારો
- 'G' not pronounced before 'N' in a single syllable: align, design, gnome, cologne etc.
- 'G' is not pronounced before 'M' : diaphragm
- 'GH' in a single syllable is sometimes pronounced like an 'F' : rough, tough, laugh, enough, cough etc.
| Silent Letters H gkbyishak |
Words with Silent Letter 'H'
Ache - દુઃખાવો
Anchor - એન્કર
Archaeology - પુરાતત્વ
Architect - આર્કિટેક્ટ, સ્થપતિ, શિલ્પિ
Chaos - અરાજકતા, અંધાધૂંધી
Character - ચરિત્ર
Charisma - કરિશ્મા
Chemical - કેમિકલ
Chlorine - ક્લોરિન
Choir - ગાયકવૃંદ, કેળવેલું
Chord - તાર
Choreograph - કોરિયોગ્રાફ
Chrome - ક્રોમ
Echo - પડઘો
Ghost - ભૂત
Honest - પ્રમાણિક
Honorary - માનદ, નિર્વેતન
Honorarium - માન વેતન
Hour - કલાક
Mechanic - મિકેનિક
Monarchy - રાજાશાહી
Orchestra - ઓર્કેસ્ટ્રા
Psychic - માનસિક
Rhythm - લય
Scheme - સ્કીમ, યોજના
School - શાળા
Stomach - પેટ
Tech - ટેક
What - શું
When - ક્યારે
Where - ક્યારે
Whether - શું, કે, જ્યાં
Which - ક્યું, કયો, જે
While - જ્યારે, જ્યા સુધી
White - સફેદ
Why - શા માટે
- 'H' not pronounced when it comes after W: what, why, when etc.
- 'H' Not pronounced at the beginning of many words unvoiced: hour, honor etc.
- 'H' not pronounced after 'C', 'G' or 'R': choir, chorus, ghastly, ghoul, aghast, echo, rhinoceros, rhythm, rhinestone etc.
Words with Silent Letter 'I'
Business - બિઝનેસ, વેપાર
Parliament - લોકસભા
| Silent Letters H gkbyishak |
Words with Silent Letter 'K'
Knack - હથોટી, કુનેહ
Knead - માટી
Knee - ઘૂંટણ
Kneel - ઘૂંટણિયે પડવું, નમવું
Knew - જાણતો હતો
Knickers - નીકર, ચડ્ડી
Knife - છરી
Knight - નાઈટનો ખિતાબ, ઘોડો
Knitting - વણાટ
Knob - મૂઠ
Knock - નોક, ઠોકવું
Knot - ગાંઠ
Knuckled - ગૂંચવણ ભર્યું
Know - જાણવું
Knowledge - જ્ઞાન
- 'K' is not pronounced before 'N' at the beginning of the word.
Words with Silent Letter 'L'
Almond - બદામ
Alms - દાન, ભીક્ષા
Balm - મલમ, પીડાહર
Calf - વાછરડું
Calm - શાંત
Chalk - ચાક
Could - શકવું, સમર્થ હોવું
Folk - લોક, લોકો
Half - અડધા
Palm - પામ, તાડનું વૃક્ષ
Salmon - સામન માછલી
Should - જોઈએ
Talk - વાતચીત કરવી
Walk - ચાલવું
Would - કરશે
Yolk - જરદી
- 'L' not pronounced after vowels 'A', 'O', 'U': calm, yolk, chalk, folk, balm etc. exception: halo, bulk, sulk, hold, sold, fold, mould.
Words with Silent Letter 'N'
Autumn - પાનખર
Column - કૉલમ, ખાનું, થાંભલો
Condemn - તિરસ્કાર, કાઢી નાખવું
Damn - ડૅમ, શાપ દેવો
Hymn - સ્તોત્ર, ભજન
Solemn - ગૌરવપૂર્ણ, ગંભીર
Words with Silent Letter 'P'
Coup - બળવો, ફટકો
Cupboad - આલમારી, કબાટ
Pneumonia - ન્યુમોનિયા
Pseudo - સ્યુડો, કૃત્રિમ
Psychiatrist - મનોચિકિત્સક
Psychic - માનસિક
Psychology - મનોવિજ્ઞાન
Psychotherapy - મનોરોગ ચિકિત્સા
Psychotic - માનસિક
Raspberry - રસબેરી
Receipt - રસીદ
- 'P' not pronounced at the beginning of the words using the combination.
Words with Silent Letter 'S'
Aisle - પાંખ, પગદંડી
Island - ટાપુ
Islet - નાનકડો ટાપુ
- 'S' not pronounced before 'L' : island, islet, aisle etc.
Words with Silent Letter 'T'
Apostle - ધર્મપ્રચારક
Bristle - બરછટ
Bustle - ખળભળાટ
Butcher - કસાઈ
Castle - કિલ્લો
Christmas - ક્રિસમસ
Fasten - જોડવું
Glisten - ચમકવું
Hustle - ધમાલ, હડસેલવું
Listen - સાંભળવું
Match - સરખુ કરવું, દિવાસળી
Mortgage - ગીરો
Nestle - સ્વસ્થતાથી રહેવું
Often - વારંવાર
Rustle - હલાકા, ખડખડાટ
Scratch - શરૂઆતથી, કાપો
Soften - નરમ કરવું
Thistle - થિસલ, ઉત્કંટો
Watch - જોવું, ઘડિયાળ, ચોકી
Whistle - સીટી
Witch - ડાકણ
Whether - શું, કે, જ્યાં
Wrestle - કુસ્તી
Words with Silent Letter 'U'
Biscuit - બિસ્કીટ
Building - બિલ્ડીંગ, ઈમારત
Circuit - સર્કિટ, પરિપથ
Disguise - વેશપલટો
Guard - રક્ષક
Guess - ધારવું
Guest - મહેમાન
Guild - ગિલ્ડ
Guile - ઠગ
Guilt - અપરાધ
Guilty - દોષિત
Guitar - ગિટાર
Rogue - બદમાશ
Tongue - જીભ
Vogue - વોગ
- 'U' Not pronounced after 'G' and before a vowel: guest, guitar, guidance, guard etc.
Words with Silent Letter 'W'
Answer - જવાબ આપવો
Awry - અસ્વસ્થ
Playwright - નાટ્યકાર
Sword - તલવાર
Two - બે
Whole - સમગ્ર
Wrap - વીંટો
Wrapper - રેપર
Wrath - ક્રોધ
Wreath - માળા
Wreck - રેક, તોડવું
Wreckage - ભંગાર
Wren - રેન
Wrench - રેંચ
Wrestling - કુસ્તી
Wretched - દુ:ખી
Wriggle - સળવળાટ
Wring - રિંગ
Wrinkle - કરચલીઓ
Wrist - કાંડા
Writing - લેખન
Wrong - ખોટું
Wrote - લખ્યું
- 'W' not pronounced at the beginning of the word before 'R' : wrap, wrist, wrong.
✡ Read more ✡
- The Tenses : Present tense, Past tense and Future tense.
- અંગ્રેજીમાં સૌથી વધુ વપરાતી કહેવતો વિશે જાણો - Know about the most used proverbs in English.
- અંગ્રેજીમાં સમય કહેતા શીખો - Learn to say time in English.
- Learn about opposite words.
- A to Z Synonyms Word List: For Students.
- General Knowledge of Word Abbreviations, Full Form - शब्द संक्षेप का सामान्य ज्ञान।
My blog

0 Comments