![]() |
Singular into Plural |
Plural (એકવચનમાંથી બહુવચન) Uses, Rules, and Examples.
Singular to Plural
(એકવચનમાંથી બહુવચન)
Plural to Singular
(બહુવચનમાંથી એકવચન)
Rules for Changing Singular into Plural:
Rules for Changing Singular into Plural:
01. - એકવચન નામને અંતે ‘s’ લગાડવાથી.
- સામાન્ય રીતે એકવચન નામને અંતે ‘s’ લગાડવાથી તે નામનું બહુવચન બને છે.
For example,
Bat - Bats
Bird - Birds
Book - Books
Boy - Boys
Broom - Brooms
Camel - Camels
Cap - Caps
Cat - Cats
Desk - Desks
Doll - Dolls
Egg - Eggs
Fan - Fans
Flower - Flowers
Fork - Forks
Game - Games
Girl - Girls
House - Houses
Lamb - Lambs
Mug - Mugs
Nest - Nests
Pen - Pens
Photo -Photos
Rat - Rats
Shirt - Shirts
Spoon - Spoons
Star - Stars
Toy - Toys
02. - નામને અંતે s, ss, sh, ch, o, x, z હોય તો 'es' લગાડવાથી.
- જો એકવચન નામને અંતે s, ss, sh, ch, o, x, z હોય તો તેને અંતે ‘es' લગાડવાથી તે નામનું બહુવચન બને છે.
For example,
Ass - Asses
Beach - Beaches
Blitz - Blitzes
Branch - Branches
Brush - Brushes
Box - Boxes
Buffalo - Buffaloes
Bus - Buses
Cargo - Cargoes
Class - Classes
Church - Churches
Dish - Dishes
Dress - Dresses
Fox - Foxes
Glass - Glasses
Hero - Heroes
Lunch - Lunches
Marsh - Marshes
Mango - Mangoes
Match - Matches
Mosquito - Mosquitoes
Potato - Potatoes
Sandwich - Sandwiches
Tax - Taxes
Tomato - Tomatoes
Truss - Trusses
Watch - Watches
Zero - Zeroes
- કેટલાંક નામને અંતે 'o' પહેલાં સ્વર હોય તો 's' લાગે છે.
For example,
Casio - Casios
Cuckoo - Cuckoos
Radio - Radios
Studio - Studios
Video - Videos
Zoo - Zoos
- જો કેટલાક નામને અંતે 'ch' નો ઉચ્ચાર 'ક' થતો હોય તો 's' લાગે છે.
For example,
Monarch (મોનાર્ક) - Monarchs
Stomach (સ્ટમક) - Stomachs
03. - નામને અંતે 'F' કે ‘Fe' હોય તો ‘ves' લગાડવાથી.
- જો એકવચન નામને અંતે ‘F’ કે ‘fe’ હોય તો તેને અંતે ‘ves’ લગાડવાથી તે નામનું બહુવચન બને છે.
For example,
Calf - Calves
Half - Halves
Knife - Knives
Leaf - Leaves
Life - Lives
Loaf - Loaves
Shelf - Sheves
Thief - Thieves
Wife - Wives
Wolf - Wolves
અપવાદરૂપ શબ્દો
For example,
Chef - Chefs
Chief - Chiefs
Cliff - Cliffs
Grief - Grief
Handkerchief - Handkerchiefs
Roof - Roofs
Proof - Proofs
Staff - Staffs
04. - જો નામને અંતે ‘y’ હોય અને 'y' ની પહેલા સ્વર હોય તો ફક્ત ’s’ લગાડવાથી.
- જો એક્વચન નામને અંતે ‘y’ હોય અને ‘y’ ની પહેલા સ્વર હોય તો તેને અંતે ‘s’ લગાડવાથી તે નામનું બહુવચન બને છે.
For example,
Boy - Boys
Day - Days
Donkey - Donkeys
Jersey - Jerseys
Key - Keys
Kidney - Kidneys
Monkey - Monkeys
Play - Plays
Ray - Rays
Toy - Toys
Tray - Trays
Trolley - Trolleys
Valley - Valleys
Way - Ways
05. - નામને અંતે ‘y’ હોય અને ‘y’ ની પહેલા વ્યંજન હોય તો 'y' નો 'i’ કરી ‘es’ લગાડવાથી.
- જો એકવચન નામને અંતે ‘y’ હોય અને તેની પહેલા વ્યંજન હોય તો તેને અંતે ‘y' નો 'i' કરી ‘es’ લગાડવાથી તે નામનું બહુવચન બને છે.
For example,
Baby - Babies
Butterfly - Butterflies
Candy - Candies
Cherry - Cherries
City - Cities
Country - Countries
Diary - Diaries
Dictionary - Dictionaries
Fairy - Fairies
Family - Families
Fly - Files
Lady - Ladies
Library - Libraries
Lily - Lilies
Penny - Pennies
Puppy - Puppies
Spy - Spies
Story - Stories
Strawberry - Strawberries
06. - સરખાં એકવચન અને બહુવચનના રૂપો.
- કેટલાંક નામના એકવચન(singular) અને બહુવચન(Plural) ના રૂપો એકસરખાં જ રહે છે.
For example,
Deer - Deer
Dozen - Dozen
Fish - Fish
Gross - Gross
Hair - Hair
Plaice - Plaice
Salmon - Salmon
Sheep - Sheep
Swine - Swine
Yoke - Yoke
07. - ફક્ત બહુવચનમાં જ વપરાતાં નામો.
- કેટલાંક નામ ફક્ત બહુવચન (Plural) માં જ વપરાય છે. (જો નામ નીચેના સંદર્ભમાં વપરાયું હોય તો)
For example,
Arms (હથિયારો)
Customs (જકાત)
Earnings (કમાણી)
Glasses (ચશ્માં)
Goods (સામાન)
Goggles (ચશ્માં)
Jeans (જીન્સ)
Oats (અનાજના દાણાં)
Savings (બચત)
Scissors (કાતર)
Trousers (પાયજામો)
Vegetables (શાકભાજી)
08. - બહુવચનનાં અનિયમિત રૂપો.
- કેટલાંક નામના બહુવચનનાં રૂપો અનિયમિત હોય છે.
For example,
Child - Children
Dormouse - Dormice
Goose - Geese
Foot - Feet
Louse - Lice
Man - Men
Mouse - Mice
Ox - Oxen
Tooth - Teeth
Person - People
Woman - Women
Brother - Brethren (સામાન્ય રીતે Brothers થાય છે.)
09. - બહુવચનના કેટલાંક અન્ય નિયમો.
- બે શબ્દોનો એક શબ્દ બનેલો હોય ત્યારે પ્રથમ શબ્દને 's' લાગે છે.
For example,
Commander in chief - Commanders in chief
Daughter in law - Daughters in law
Hanger on - Hangers on
Man of war - mans of war
Mother in law - Mothers in law
Notary of public - Notaries of public
- બે શબ્દોનો એક શબ્દ બનેલો હોય અને પ્રથમ શબ્દ ક્રિયાપદ હોય તો બીજા શબ્દને 's' લાગે.
For example,
Class fellow - Class fellows
Governor general - Governor generalsf
Grown up - Grown ups
Merry go round - Merry go rounds
Step daughter - Step daughters
- જો શબ્દને અંતે 'is' હોય તો 'is' નું 'es' થાય છે.
For example,
Analysis - Analyses
Axis - Axes
Basis - Bases
Crisis - Crises
Hypothesis - Hypotheses
- જો શબ્દને અંતે 'on' કે 'um' હોય તો તે દૂર કરીને 'a' લગાડવું.
For example,
Bacterium - Bacteria
Criterion - Criteria
Datum - Data
Dictum - Dicta
Maximum - Maxima
Medium - Media, Mediums
Minimum - Minima
Phenomenon - Phenomena
✡ Read more ✡
- What are CVC Words? CVC શબ્દો શું છે?
- Words with 'Silent Letters' in English from A-Z.
- The Tenses : Present tense, Past tense and Future tense.
- અંગ્રેજીમાં સૌથી વધુ વપરાતી કહેવતો વિશે જાણો - Know about the most used proverbs in English.
- અંગ્રેજીમાં સમય કહેતા શીખો - Learn to say time in English.
- Learn about opposite words.
- A to Z Synonyms Word List: For Students.
- General Knowledge of Word Abbreviations, Full Form - शब्द संक्षेप का सामान्य ज्ञान।
0 Comments